આટલા આરોગ્યપ્રદ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Visited 641 times, 3 Visits today

View Location in Map

ડાયાબિટીઝ કંટ્રોલમાં રહેશે – એક ગ્રામ મેથીના દાણાને રાત્રે પલાળી દો. સવારે તેનુ પેસ્ટ બનાવી તેણે પાણી સાથે પીવો. આવુ સતત બે મહિના કરવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહેશે.

ગેસની તકલીફમાં રાહત – જમ્યા પછી એક લસણની કળીને ચાર કિશમિશ સાથે ખાવાથી વારંવાર થનારી ગેસની તકલીફમાં રાહત મળશે અને પેટના દુ:ખાવાથી પણ રાહત મળશે.

દુ:ખાવો ઓછો થશે – પાંચ ગ્રામ લવિંગ અને 3 ગ્રામ કપૂરને ઝીણું વાટી લો. આ મિશ્રણને દાંત પર ધીરે ધીરે ઘસવાથી દાંતના દુ:ખાવામાં રાહત થશે. પાવડરને દાંત નીચે દબાવવાથી પણ દાંતના દુ:ખાવામાં રાહત મળશે.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies

Related Listings

* માથુ દુ:ખતું હોય અને જોરદાર તાવ આવી ગયો હોય તો ચંદનની લાકડીને ઘસીને તેનો લેપ માથા પર કરવાથી માથાનો દુ:ખાવો ઓછો થઈ જશે અને તાવ પણ… Read more…

મીઠું આહારના સ્વાદમાં વધારો કરે છે એટલું જ નહીં હેલ્થ માટે પણ જરૂરી છે. સોડિયમ પીએચ બેલેન્સ, ઇલેક્ટ્રોલાઇટ અને તરલ બનાવવા માટે જરૂરી હોય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: