આટલા આરોગ્યપ્રદ ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Visited 493 times, 2 Visits today

View Location in Map

ઓછુ કરવા – આખા ધાણાને રાતે પલાળી સવારે એ પાણી પી જાવ અને ધાણાને પણ ચાવી જાવ. આવુ કરવાથી કોલેસ્ટ્રોલનુ લેવલ ઓછુ થશે.

એસીડીટીમાં રાહત માટે – દસ દસ ગ્રામ લીલા નારિયળનો ટુકડો, ખસખસ અને સફેદ ચંદનને અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખો, સવારે આ પાણી ગાળીને પી જાવ એસીડીટીમાં રાહત મળશે.

હાઈ બ્લડપ્રેશરમાં રાહત માટે રોજ સવારે લસણની બે કળીઓ રોજ સવારે પાણીની કળી સાથે ચાવીને ખાવ. અઠવાડિયામાં ત્રણ વાર લેવાથી બ્લડપ્રેશરમાં રાહત મળશે.

ડાયાબીટીઝ પર કાબુ મેળવવા – જાંબુના બીજાને સાફ કરી સુકવી લો. તેનો વાટીને પાવડર બનાવી લો. આ પાવડર રોજ સવારે એક ચમચી પાણી સાથે લો. ડાયાબીટીશમાં રાહત મળશે.

Source By: gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies/1.htm

Related Listings

આજકાલ ઘરમાં ખાદ્યપદાર્થો બનાવવાને બદલે બહાર જઈને ખાવાનું ચલણ લોકોમાં વધ્યું છે. આ આદતને કારણે લોકો બહારનું ખાવાની સાથે બીમારીઓને પણ આમંત્રણ આપે છે. Read more…

દાંત કઢાવડાવો કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવો, હાર્ટ સર્જરીથી લઈને સામાન્ય અંગૂઠાના ફ્રેક્ચર સુધી કોઈ પણ નાનીથી લઈને મોટી સર્જરી પછી ડોક્ટર્સ અમુક સમય માટે જે દવાઓ ચાલુ… Read more…

Add a Review

Rate this by clicking a star below: