આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

Visited 299 times, 1 Visits today

View Location in Map

દૂર થશે : લીંબુ ખાવાથી દાંતો પરની પીળાશ દૂર થાય છે. તમે સલાડ પર પણ લીંબુ નાખીને તેનુ સેવન કરી શકો છો.

કરચલીઓ નહી પડે : ટામેટામાં રહેલા બીટકૈરોટિન ત્વચા પર ફ્રી રેડિકલ્સના દુષ્પ્રભાવ પડવા દેતા નથી. તેથી ટામેટાનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવુ જોઈએ.

ક્લીન થશે ચહેરો : મધને હાથમા લઈને તેની હળવા હાથે ચહેરા પર મસાજ કરો. આની એંટીબેક્ટેરિયલ પોર્ફ્ટીથી ત્વચાના બંધ છિદ્રો ખુલી જશે.

જલ્દી રાહત મળશે : વધુ પડતા થવાથી શરીરમાંથી પાણીની કમી થઈ જાય છે, આવામાં જો નારિયળ પાણી ભરપૂર માત્રામાં પીવુ જોઈએ.

મજબૂત થશે પેઢુ : નિયમિત રૂપે એલોવીરાનુ જ્યુસ પીવુ જોઈએ. એલોવીરામાં રહેલ એંટીબેક્ટેરિયલ પોર્ફટીથી દાંતોના પેઢુ સંબંધી બધી સમસ્યાઓ દૂર થાય છે અને પેઢુ મજબૂત બને છે.

વજન વધે છે – પાતળા લોકોએ ક્રીમ, મિલ્ક શેક અને દહી જેવા ડેયરી પ્રોડકટ્સ ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ, આ વજન વધારવામાં મદદરૂપ છે.

થશે ફાયદો : ગર્ભાવસ્થાના શરૂઆતના મહિનામાં દરેક પ્રકારના ખાટા ફળો ખાવા જોઈએ, આ માતા અને શિશુ બંને માટે ફાયદાકારી છે.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies1.htm

Related Listings

આપણા શરીરને કેલ્શિયમની નિશ્ચિત માત્રા મળતી રહે તે બહુ જ જરૂરી છે. કેલ્શિયમ હાડકાઓને સ્વસ્થ રાખે છે, સાથે જ લોહીની કોશિકાઓના નિર્માણમાં પણ મદદ કરે છે. Read more…

ફળો અને શાકભાજી સ્વસ્થ રહેવા માટે ખૂબ આવશ્યક છે. રોગમુક્ત રહેવા માટે અને લાંબુ જીવન જીવવા માટે ફળો અને શાકભાજીનો પર્યાપ્ત ઉપયોગ જરૂરી છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: