આટલા હેલ્ધી ઉપાયો અજમાવી જુઓ

Visited 700 times, 4 Visits today

View Location in Map

કુલ કરશે કેળુ : કેળામાં વિટામીન બી વધુ જોવા મળે છે. તેથી એ નર્વસ સિસ્ટમને દૂર કરવા માટેનું સારૂ સ્ત્રોત છે.

આંખોને મળશે આરામ – ગુલાબજળમાં બે ત્રણ ટીપાં સરસિયાનું તેલ મિક્સ કરો. આમા રૂનું પુમડું પલાળીને તેને આંખ પર 15-20 મિનિટ મુકી રાખો, આંખોને આરામ મળશે.

બદામ : બેસ્ટ મોઈશ્ચરાઈઝર – બદામમાં વિટામીન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. પલાળેલી બદામને ઘસીને ચહેરા પર લગાડવાથી પ્રિગમેટેશન પ્રોબલેમ દૂર થાય છે.

ઘરમાં બનાવો સનસ્ક્રીન – કાકડીનો રસ, ગ્લીસરીન અને ગુલાબજળને યોગ્ય પ્રમાણમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. સનસ્ક્રીનનું કામ કરશે. આ મિશ્રણને સ્ટોર કરીને પણ મુકી શકો છો.

કેંસરથી બચાવ – શક્કરટેટીમાં મોટા પ્રમાણમાં આર્ગનિક પિગમેંટ કેરોટેવાઈડ હોય છે, જે ફેફસાંના કેંસરની આશંકાને ઓછી કરે છે.

તરત જ ફ્રીજમાં મુકો – ગરમીમાં રૂમ ટ્રેમ્પ્રેચરમાં બેક્ટેરિયા જલ્દી પૈદા થાય છે. તેથી ખાવા-પીવાની વસ્તુઓ જેટલી જલ્દી બની શકે ફ્રીજમાં મુકો.

Source By: gujarati.webdunia

Related Listings

શું તમે તમારા ચહેરાને ગોરો બનાવવા માટે અનેક બજારના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ગયા છો? જો એવું હોય તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે… Read more…

Add a Review

Rate this by clicking a star below: