આટલી ઘરેલુ આરોગ્ય ટિપ્સ અપનાવી જુઓ

Visited 456 times, 2 Visits today

View Location in Map

કમળામા ફાયદો : કમળો થતા ગાજર અને ફ્લાવરનો રસ મિક્સ કરીને પીવો જોઈએ. વિશેષ કરીને ફ્લાવરનો રસ ખૂબ જ ફાયદાકારક છે. આને લેવાથી કમળો ઠીક થાય છે.

ભૂખ લાગવા માંડશે ; જો ભૂખ ન લાગતી હોય તો આદુને છીણીને તેમા મીઠુ મિક્સ કરો અને આઠ દિવસ સુધી દિવસમાં એક વાર ખાવ. આનાથી પેટ પણ સાફ થશે અને ભૂખ પણ લાગશે.

મસા ગાયબ થશે – દિવેલના તેલમાં બેકિંગ સોડા મિક્સ કરીને રાત્રે તેને મસ્સા પર લગાવીને સૂઈ જાવ. નિયમિત રૂપે આવુ કરવાથી ધીરે ધીરે મસ્સા ખતમ થઈ જશે.

ઘા ભરાય જશે – જો ક્યાક કટ પડી ગયો હોય કે વાગ્યુ હોય તો ગાજરને છીણીને લોટમાં મિક્સ કરીને ઘા પર લગાવો. તેનાથી ઘા જલ્દી ભરાય જશે.

કફમાં મળશે રાહત ; એક ચમચી અજમાને એક ચમચી હળદર સાથે ઉકાળો. તેમા મધ મિક્સ કરીને દિવસમાં બે ત્રણ વાર પીવો. કફમાં ફાયદો થશે.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies/1.htm

Related Listings

સ્વસ્થ પેઢા એટલે કે ગુલાબી રંગની દાંતના મૂળના ભાગને ઢાંકતી ચાદર પેઢા દાંતની આસપાસ ટાઇટ સીલ થઇને રહે છે અને તેની નીચેના હાડકાના ભાગને પણ સપોર્ટ આપે… Read more…

Add a Review

Rate this by clicking a star below: