ઔષધીય ગુણોથી ભરપૂર મુલેઠી

Visited 436 times, 3 Visits today

View Location in Map

મૂલેઠી ઔષધિના રૂપમાં પ્રયોગ કરાય છે જે અંદરથી પીળી રેશેદાર , હળવી ગંધવાળી હોય છે. ખાંડથી પણ વધારે મીઠી મુલેઠી મારા સ્વાસ્થય માટે લાભકરી સિદ્ધ થાય છે. એનું સેવન કરવાથી ગળામાં થતી ખરાશ, પેટ સંબંધી બધા રોગો , મિર્ગીના દર્દીઓ માટે શ્વાસ સંબંધી રોગોથી છુટકારો મળે છે.
આવો જાણે મુલેઠીના ગુણો વિશે……. 
ગળા માટે લાભકારી– મુલેઠીન સેવન કરવાથી ગળા સંબંધિત રોગો જેમ કે ગળાની ખરાશ, ખાંસીથી છુટકારો મળે છે.
આંતના ટીબી– મુલેઠીનો સેવન કરવાથી આંતની ટીબીથી રાહત મળી શકાય છે.
અલ્સર– અલ્સર થતાં પર મુલેઠીના ચૂર્ણનો સેવન કરવાથી લાભ થાય છે. શરીરના અંદરના ભાફ પર ઘા થતાં મુલેઠીનો સેવન  કરવાથી ઘા જલ્દી ભરી જાય છે.
હિંચકી– હિચલી થતાં મુલેઠીના ચૂર્ણ ખાવતા લાભકારી થાય છે. એમાં મધ મિકસ કરી પાણી સાથે લેવાથી હિચકીથી છુટકારો મળે છે.
મુંહ સુકાવતા – જે લોકોના મુખ વાર-વાર સૂકાય છે તે લોકોને મુલેઠીનો સેવન કરવો જોઈએ.
ત્વચા માટે- મહિલાઓ  માટે મુલેઠી નો સેવન કરવા લાભકારી સિદ્ધ થાય છે જે મહિલાઓ પોતાની સુંદરતાને લાંબા સમય સુધી જાણવી રાખ્વા ઈચ્છે છે .
લોહીની ઉલ્ટી- લોહીની ઉલ્ટી થતાં દૂધ સાથે મુલેઠીના ચૂર્ણ આપવાથી લોહીની ઉલ્ટીઓ બંદ થઈ જાય છે.
આંખ માટે – મુલેઠીના સેવન કરવાથી આંખો માટે લાભકારી સિદ્ધ થાય છે. મુલેઠીના સેવન કરવાથી આંખની રોશની વધે છે.
પેટના ઘા માટે– વૈજ્ઞાનિકો મુજબ આ વાતને સિદ્ધ કરી દીધું છે કે પેટના ઘા પર મુલેઠીની જડનો ચૂર્ણ લાભકારી પ્રભાવ નાખે છે અને ઘા જલ્દી ભરાય છે.
Source By: gujarati.webduniya
http://gujarati.webdunia.com/article/home-remedies/

Related Listings

સ્વસ્થ પેઢા એટલે કે ગુલાબી રંગની દાંતના મૂળના ભાગને ઢાંકતી ચાદર પેઢા દાંતની આસપાસ ટાઇટ સીલ થઇને રહે છે અને તેની નીચેના હાડકાના ભાગને પણ સપોર્ટ આપે… Read more…

આરોગ્યની વાત આવે ત્યારે દરેક વ્યકિત એવું ઈચ્છે છે કે તે હંમેશા ફિટ એન્ડ ફાઈન હોય, પણ ઘણી વખતે ખુબ જ ઉપયોગી ઔષધીઓને જ આપણે નજર અંદાજ… Read more…

Add a Review

Rate this by clicking a star below: