કઠોળ ખાવાથી કેમ થાય છે ગેસની સમસ્યા? તેને ખાવાની આ છે યોગ્ય રીત

Visited 372 times, 1 Visits today

View Location in Map

પલ્સ એ વેજિટેરિયન્સ માટે પ્રોટીનનો સારો એવો સ્રોત છે, પણ એનાથી ગેસ થતો હોવાથી એનું સેવન સંભાળીને કરવું જરૂરી છે. તેનું કઈ વસ્તુઓ સાથે યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો એ ગુણકારી બને એ વિશે તમને આજે જણાવીશું.
 મગ, મઠ, ચણા, કાબુલી ચણા, વાલ, વટાણા, રાજમા, સોયાબીન અને એનાં જેવાં કઠોળ લગભગ બારેમાસ ખવાય છે. શાકાહારીઓ માટે એ પ્રોટીનનો ઘણો અગત્યનો સ્ત્રોત છે. કઠોળ વાયડાં પડે કે વાયુ કરે એટલે સાચવીને ખાવાં જોઈએ એવું તમે ઘણાં લોકોના મોઢે સાંભળ્યું હશે અથવા તો પોતે પણ અનુભવ્યું હશે. મોડર્ન ન્યુટ્રિશન સાયન્સ હોય કે આયુર્વેદ, બન્ને દ્વારા કહેવાયું છે કે કઠોળ પચવામાં ભારે હોય છે અને સાવચેતી ન રાખવામાં આવે તો ગેસ કરે છે. કઠોળ ભારે અને વાયુકર છે, પણ એવું કેમ છે?  એવું તો શું છે જે એટલો ગેસ કરે છે કે પેટ ફૂલીને દડા જેવું થઈ જાય છે અને વ્યક્તિ આકળવિકળ થઈ જાય છે? તો ચાલો આજે તમને તેની પાછળના કારણો જણાવી દઈએ.

Related Listings

વજનને લઇને હજી સુધી આપણી અંદર ઘણી એવી ગેરસમજ છે જેને લઇને આપણે બાળપણથી જ આશંકિત રહીએ છીએ, તે વજન ઘટાડવાના લક્ષ્યને પણ પ્રભાવિત કરે છે, આ… Read more…

ગરમી હોય કે ઠંડી, કેટલીક વસ્તુઓ ઓલ ટાઈમ મનગમતી હોય છે. જેમાં કેટલીક વસ્તુઓને હેલ્ધી માનીને આપણે આપણે બે મોઢે ખાતાં હોઈએ છીએ. Read more…

Add a Review

Rate this by clicking a star below: