Cashew katari|કાજુ કતરી

Visited 665 times, 3 Visits today

View Location in Map

સામગ્રી
1 કિલો કાજુ
750 ગ્રામ દળેલી ખાંડ
6-7 એલચીનો પાઉડર

રીત
એક પેનમાં પાણી ઉકાળો. તેમાં કાજુ મિક્સ કરીને 10 મિનીટ ઉકળવા દો. પછી ગેસ બંધ કરીને ઢાંકીને મુકી દો. એક-દોઢ કલાક તેને એમ જ રહેવા દો. પછી કાજુને પાણીમાંથી કાઢીને મિક્સરમાં બારીક પેસ્ટ બનાવી લો. પછી એક બાઉલમાં પેસ્ટ લઈ તેમાં દળેલી ખાંડ સારી રીતે મિક્સ કરી લો. એક પેનમાં આ પેસ્ટને મુકીને ગેસ પર ગરમ કરો. પેસ્ટને સતત હલાવતા રહો. આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવો. પછી તેમાં એલચી પાઉડર મિક્સ કરી લો. જ્યારે આ મિશ્રણ સુકુ સુકુ લાગવા લાગે એટલે તેને ગેસ પરથી ઉતારી લો. એક પ્લેટમાં ઘી લગાવીને આ મિશ્રણને પાતળા લેયરમાં પાથરી દો. જ્યારે ઠંડુ થાય ત્યારે તેમાં કાપા પાડીને કાઢી લો. તૈયાર છે કાજુ કતરી.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-eid-and-kutchi-new-year-special-sweets-recipe-for-guests-5056614-PHO.html?seq=2

Related Listings

સામગ્રી બે કિલો દહીં સાત-આઠ તાંતણા કેસર બે ચમચા દુધ પા કપ બદામની કતરણ પા કપ પિસ્તાની કતરણ દળેલી ખાંડ સ્વાદ મુજબ સવા ચમચી એલચીનો પાઉડર રીત… Read more…

સામગ્રી- -1/2 કિગ્રા ગાજર -1 લીટર દૂધ -1/2 કપ ખાંડ -2 ટેબલસ્પૂન કન્ડેન્સડ મિલ્ક -કેસરના થોડા તાંતણા -બદામની કતરણ સજાવટ માટે રીત- સૌપ્રથમ ગાજરની છાલ કાઢીને તેના… Read more…

Add a Review

Rate this by clicking a star below: