કેન્સર માટે જવાબદાર આ વસ્તુઓથી હમેશા રહો દૂર, નહિતર થશે રોગ

Visited 619 times, 1 Visits today

View Location in Map

કેન્સર થવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. જેમાંથી એક કારણ છે અનિયમિત આહાર. જી હાં આપણા દેશમાં કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે તે કેટલીક હદે આપણી ખાનપાનની ખોટી આદતો પર નિર્ભર કરે છે. સંશોધનકર્તાઓનું માનવું છે કે પેટ, પ્રોસ્ટેટ, આંતરડા, ફેફસા અને ગર્ભાશયનું કેન્સર ખોરાકમાં ફેટની માત્રા વધારે હોવાને કારણે વિકસે છે. જેથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે આપણે આહારમાં શું ખાવું અને શું નહીં, તેની પર વિશેષ ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. જેથી આજે અમે તમને એવા ખોરાક વિશે બતાવીશું જેનું સેવન કરતાં રહેવાથી કેન્સરનો ખતરો વધતો જાય છે.
ડબ્બામાં બંદ ટામેટા અને તેમાંથી બનેલી વસ્તુઓ
ટામેટા અને તેમાંથી બનેલી વસ્તુઓમાં લાઈકોપિન નામનું તત્વ હોય છે જે પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે પરંતુ શું તમે જાણો જો કે પેકિંગવાળા ટામેટા અને ટામેટામાંથી બનેલી વસ્તુઓના સેવનથી કેન્સરનો ખતરો વધી જાય છે. ટિનના ડબ્બાની પરતમાં એક સિન્થેટિક એસ્ટ્રોજન બિસ્ફેનોલ-એ (બીપીએ) હોય છે. જોકે ટામેટા એસિડિક હોય છે જેથી બીપીએ તેમાં ઓગળી જાય છે. આ કારણોથી ડબ્બામાં બંદ ટામેટાની વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

Related Listings

લોહી શરીરનું સૌથી મહત્વપૂર્ણ તત્વ હોય છે જે પોષક તત્વો અને ઓક્સિજનને આખા શરીરમાં લઇ જાય છે. શરીરની લગભગ તમામ પ્રણાલીઓ રક્તસંચાર પર જ નિર્ભર કરે છે. Read more…

આરોગ્ય વિજ્ઞાન અને પ્રાચીન શાસ્ત્રો મુજબ દૂધને એક સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. જોકે ભેળસેળવાળા દૂધને કારણે એની પૌષ્ટિકતા પર હંમેશાં સવાલ ઊઠતા રહ્યા છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: