કેસર : એક સુગંધિત ઔષધિ

Visited 420 times, 1 Visits today

View Location in Map

આયુર્વેદિક નુસ્ખાઓમાં, ખાદ્ય વ્યંજનોમાં અને દેવી પૂજામાં તો કેસરનો ઉપયોગ થતો જ હતો પરંતુ હવે પાન મસાલા અને ગુટકામાં પણ આનો ઉપયોગ થવા લાગ્યો છે. કેસર ખુબ જ ઉપયોગી ગુણોથી યુક્ત છે.

* આનો ઉપયોગ આયુર્વેદ અને યુનાની નુસ્ખામાં કરવામાં આવે છે. મહિલાઓમાં કષ્ટાર્તવને દૂર કરવા માટે 2-2 રતી કેસર દૂધમાં ગોળીને દિવસમાં ત્રણ વખત આપવું ગુણકારી છે.

* બાળકોને શરદી, ઉધરસ, તાવ થવા પર કેસરની એક પાંખડી પાણીમાં ગોળીને તેનો લેપ છાતી, પીઠ અને ગલા પર કરવાથી આરામ મળે છે.

* ચંદનને કેસરની સાથે ઘસીને તેનો લેપ માથા પર કરવાથી નેત્ર અને મષ્તિષ્કને શીતળતા, શાંતિ અને ઉર્જા મળે છે, નાકમાંથી લોહી વહેતું હશે તો બંધ થઈ જશે અને માથાનો દુ:ખાવો પણ દૂર થશે.

* બાળકને શરદી થાય તો કેસરની એક બે પાંખડીને 2-4 ટીંપા દૂધની સાથે સારી રીતે ઘોટી લો જેથી કરીને કેસર દૂધમાં ભળી જાય. આને એક ચમચી દૂધમાં ભેળવીને સવાર-સાંજ બાળકને આપવાથી આરામ થશે.

* માથા, નાક, છાતી અને પીઠ પર કેસર, જાયફળ અને લવિંગનો લેપ (પાણીમાં) બનાવો અને રાત્રે સુતી વખતે આ લેપ લગાવો.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies.htm

Related Listings

Add a Review

Rate this by clicking a star below: