ખોરાકમાં વધારે કેલોરીથી કિડનીમાં પથરીનો ખતરો.

Visited 529 times, 2 Visits today

View Location in Map

ખોરાકમાં વધુ પડતી કેલરી  લેવાથી કિડનીમાં પથરીની સમસ્યા આવી શકે છે. અમેરિકાના શોધકર્તા મુજબ વધારે કેલરીવાળા ખોરાક સાથે એક્સરસાઈજ ન કરવાથી મેટાબાલ્જિમ ગડબડ કરવા લાગે છે અને શરીરમાં સ્ટોન એટલે પથરીની સમસ્યા ઝડપીથી શરૂ થાય છે.
આશરે 85 હજાર લોકો  પર કરેલ અભ્યાસ અનુસાર જો તમે દરરોજ 2200 કેલોરીથી વધારે લો છો તો કિડનીમાં પથરી બનવાનું  જોખમ  42 ટકા વધી જાય છે. કિડનીને  આ દબાવથી બચાવવા માટે આપણે  ખોરાક સાથે કસરત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવુ  જોઈએ. અને પૂરતી માત્રામાં પાણી પીવુ  જોઈએ.  પાણી જરૂરી છે…
એક શોધકર્તા પ્રમાણે વધુ કેલોરીથી  બચવા માટે ભોજન પહેલાં પાણી પીવું,ભોજન પછી તરત નહી . દરરોજ ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું ,નહીતર કિડનીમાં બનતા ઝેરી પદાર્થો બહાર નહી નીકળે અને ધીમે ધીમે આ પદાર્થો ત્યાં જ એકત્ર થઈ જાય છે અને પથરીની સમસ્યા થાય છે.
Source By : gujarati webduniya
http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/1.html

Related Listings

પેટની ચરબીથી છુટકારો મેળવવા માટે આ સાત ઘરેલુ ઉપાયોની મદદથી તમે આરામથી ચરબી ઘટાડી શકો છો. સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નિચોડીને પીવો. Read more…

Add a Review

Rate this by clicking a star below: