Dry Brinjal | ડ્રાય રીંગણ

Visited 587 times, 1 Visits today

View Location in Map

સામગ્રી

આઠ નાના રીંગણ
આઠ ચમચી બેસન
એક ચમચી લાલ મરચું
દોઢ ચમચી ધાણાજીરૂ
એક ચમચી જીરૂ
મીઠું સ્વાદઅનુસાર
દોઢ ચમચી આમચૂર પાઉડર
બે ચમચા ઝીણી સમારેલી કોથમીર
ત્રણ ચમચા તેલ

રીત

રીંગણને સારી રીતે ધોઈને વચ્ચેથી કાપો મુકો. એક વાસણમાં બેસન, લાલ મરચુ, ધાણાજીરૂ પાઉડર, આમચૂર, મીઠુ અને સમારેલી કોથમીર મિક્સ કરી લો. આ સ્ટફિંગને રીંગણમાં ભરી દો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલમાં જીરૂ ઉમેરો. હવે તેમાં ભરેલા રીંગણ મુકી દો. રીંગણ પર થોડુ તેલ રેડો અને થોડુ મીઠુ પણ છાંટો. હવે રીંગણને પાકવા દો. દર પાંચ મિનીટે રીંગણને પેનમાં ફેરવતા રહો જેથી તે ઝડપથી અને સારી રીતે પાકી જાય.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-various-type-of-all-time-favourite-baingan-curry-recipe-5083079-PHO.html?seq=4

Related Listings

સામગ્રી ચાર કપ સ્લાઈસ્ડ રીંગણ મીઠુ સ્વાદ અનુસાર અડધી ચમચી હળદર ત્રણ ચમચા તેલ એક ચમચી રાઈ બે ચમચી તલ એક ચમચી લાલ મરચું ચાર ચમચી બેસન… Read more…

સામગ્રી ¾ કપ મગદાળ 1 ડુંગળી ઝીણી સમારેલી 1 ટામેટુ સમારેલુ ¼ ઈંચ આદુ સમારેલુ ¼ ચમચી લાલ મરચું પાઉડર ¼ ચમચી હળદર 3 કપ પાણી મીઠુ… Read more…

Add a Review

Rate this by clicking a star below: