તમાલપત્ર દાંતને ચમકાવે છે

Visited 362 times, 1 Visits today

View Location in Map

– તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.
– ડાયાબિટીઝ રોગમાં તેના પાનનો પાવડર એક મહિના સુધી પ્રયોગ કરવાથી રક્તમાં ગ્લુકોઝ અને કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે.
– આ પાવડર દ્વારા અઠવાડિયામાં બે વાર મંજન કરવાથી દાંતોની ચમક અને સફેદી કાયમ રહે છે.
– અનિદ્રાની સમસ્યામાં તમાલપત્રના થોડા પાવડરને પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા લો.
– તેના 1-2 પાનને એક કપ પાણીમાં ઉકાળી લો. અડધુ રહ્યા પછી ઠંડુ થતા પીવાથી કોલેસ્ટ્રોલના સ્તરમાં કમી આવે છે. પણ તેનો પ્રયોગ કરવા દરમિયાન તળેલી વસ્તુઓ ન ખાશો.
હોય તો તેજપાનને શાકભાજીમાં પ્રયોગ કરો
– કફ માટે તેના બે પાનને વાટીને ચા કે દૂધમાં ઉકાળીને પીવાથી લાભ થશે.
Source By : gujarati webduniya
http://gujarati.webdunia.com/article/home-remedies/tej-patta-health-benefits-of-bay-leaves-115040900014_1.html

Related Listings

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે એન્ટિઓક્સિડન્ટ શરીર માટે ખૂબ લાભકારક હોય છે. અનેક ફળો, અનાજ અને કૃત્રિમ વસ્તુઓમાં તે ભરપૂર પ્રમાણમાં હોય છે. Read more…

આયુર્વેદિક નુસ્ખાઓમાં, ખાદ્ય વ્યંજનોમાં અને દેવી પૂજામાં તો કેસરનો ઉપયોગ થતો જ હતો પરંતુ હવે પાન મસાલા અને ગુટકામાં પણ આનો ઉપયોગ થવા લાગ્યો છે. Read more…

ડ્રાઈફ્રુટસમાં પિસ્તા ખૂબ ફેમસ છે. કાજો બદામ સાથે પિશ્તાને પન લોકો પસંદ કરે છે. પિશતા ટેસ્ટમાં પણ સારું છે અને ઘણા રોગોને પણ દૂર કરે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: