તરબુચના ઘરેલુ ઉપચાર

Visited 541 times, 1 Visits today

View Location in Map

* જે વ્યક્તિઓને કબજીયાતની ફરિયાદ રહેતી હોય તેમના માટે તડબુચનું સેવન કરવું ખુબ જ સારૂ રહે છે કેમકે તડબુચ ખાવાથી આંતરડાઓને એક ખાસ પ્રકારની ચિકણાશ મળે છે.

* તડબુચનું સેવન હાઈ બ્લડ પ્રેશરને વધતાં રોકે છે.

* ખાવાનું ખાધા બાદ તેની પર તડબુચ ખાવાથી ભોજન ઝડપથી પચી જાય છે. આનાથી ઉંઘ પણ સારી આવે છે અને લૂ લાગવાનો ભય પણ નથી રહેતો.

* જાડાપણું ઓછુ કરવા માટે આ એક ઉત્તમ આહાર છે.

* પોલિયોના રોગી માટે તડબુચનું સેવન ખુબ જ લાભકારી છે. કેમકે આ લોહીને વધારે છે અને તેને સાફ પણ કરે છે. ત્વચાને લગતાં રોગો માટે પણ આ ખુબ જ ફાયદાકારક છે.

* વધારે પડતી ગરમીને લીધે માથુ દુ:ખતુ હોય તો તડબુચનો અડધો ગ્લાસ જેટલો શરબત લઈને તેમાં ખાંડ ભેળવીને તેનું સેવન કરો.

Source By: gujarati.webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies/home-remedies-health-benefits-of-watermelon-or-tarbuj%E2%80%8E-109032800004_1.html

Related Listings

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે વનસ્પતિ તેલમાં રહેલાં ટ્રાંસ ફેટની માત્રા 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: