નશો ઉતારવા માટે…

Visited 669 times, 4 Visits today

View Location in Map

* દારૂ વધારે પડતો પી લીધો હોય તો દૂધ કે પાણીમાં 5 ગ્રામ ફતકળી ઘોળીને પીવડાવી દો કે પછી સફરજનનો રસ કાઢીને પીવડાવવાથી નશો ઉતરી જશે.

* અફીણનો નશો વધારે થઈ ગયો હોય તો તુવેરના પાનને પાણીમાં ઉકાળીને પીવડાવી દેવાથી નશો ઉતરી જશે. તુવેરની 50 ગ્રામ દાળને ઉકાળીને પીવડાવી દેવાથી પણ અફીણનો નશો ઉતરી જશે.

* તુવેરની દાળને ઉકાળીને તેનું પાણી પીવડાવવાથી ભાંગનો નશો પણ ઉતરી જાય છે.

* ધતુરાના ઝહેરને ઉતારવા માટે થોડુક મીઠું ગરમ પાણીમાં નાંખીને પીવડાવી દો.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies.htm

Related Listings

Add a Review

Rate this by clicking a star below: