Nankhatai | નાન ખટાઇ

Visited 565 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
સોગ્રામ ગ્રામ મેંદો
સોગ્રામ સોજી (રવો)
સોગ્રામ ઘી
સોગ્રામ ખાંડ નો પાઉડર
અડધી ચમચી બેકિંગ પાવડર
અડધી ચમચી એલચી પાઉડર
બે ચમચા પિસ્તા બદામના ફ્લૅક્સ

રીત

ઘી અને ખાંડ નો પાઉડર ને ભેગા કરી ને સરખા મિક્સ કરી લેવા. હવે ઉપર બનાવેલા મિશ્રણ માં ધીરે ધીરે મેંદો, રવો, એલચી પાઉડર સ્વાદ પ્રમાણે ઉમેરવા. ત્યારબાદ બેકિંગ પાઉડર નાખતા જવું અને હલાવતા જવું. જરા પણ ગંઠા ના થાય તેનું ધ્યાન રાખવું. હવે 15-20 મિનીટ રાખવુ. બેકિંગ પ્લેટ લેવી તેમા ઘી નું ગ્રીસિંગ કરી તેમાં આ મિશ્રણ માથી નાન ખટાઇ ના શેપ આપવા.સજાવટ માટે તેની ઉપર પિસ્તા અને બદામના ફ્લૅક્સ પાથરો. ઓવેન માં 180 સેન્ટીગ્રેડ તાપમાને અંદાજે 2025 મિનીટ બેક કરવું. 10 મિનીટ ઠંડી થવા દેવી પછી બેકિંગ પ્લેટ માથી સર્વિંગ કરવાની પ્લેટ માં કાઢી લેવી.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-pateti-special-mouthwatering-traditional-parsi-recipe-5087162-PHO.html?seq=5

Related Listings

સામગ્રી અઢીસો ગ્રામ માવો એકસો પચીસ ગ્રામ દળેલી ખાંડ એલચી કેસર રીત માવાને છીણીને સહેજ ગરમ કરીને ઠંડો કરવો. પછી તેમાં દળેલી ખાંડ અને એલચીનો ભુક્કો નાંખો. Read more…

Add a Review

Rate this by clicking a star below: