Orange Basundi | નારંગી બાસુંદી

Visited 358 times, 3 Visits today

View Location in Map

સામગ્રી
ત્રણ કપ ફુલ ક્રિમ મિલ્ક
પોણોથી અડધો કપ દળેલી ખાંડ (ટેસ્ટ મુજબ)
બદામની કતરણ
એક નારંગી છાલ ઉતારેલી
એક ચમચી કેસર

રીત
એક પેનમાં દુધને ઉકળવા મુકો. તેને વચ્ચે વચ્ચે સતત હલાવતા રહો. દુધ ઉકળીને અડધુ રહે પછી તેમાં ખાંડ ઉમેરો અને થોડી વાર પકાવો. ખાંડ ઓગળી જાય એટલે દુધમાં ઓગાળેલુ કેસર મિક્સ કરી ગેસ પરથી ઉતારી લો. હવે આ બાસુંદીને ઠંડી થવા દો. બાસુંદી ઠંડી થાય એટલે તેને નારંગીની સ્લાઈસ અને બદામની કતરણથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-pm-lunch-menu-recipe-at-uae-visit-prepare-by-chef-sanjeev-kapoor-5086953-PHO.html?seq=3

Related Listings

Add a Review

Rate this by clicking a star below: