Panirana pakoda | પનીરનાં પકોડાં

Visited 659 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
· ચણાનો લોટ-૧૨૫ ગ્રામ

· દૂધ-૫૦૦ ગ્રામ

· લીલાં મરચાં-બે નંગ

· આખા મરી-૧/૪ ચમચી

· સોડા-૧ ચપટી

· કોથમીર-અડધી ઝૂડી

· હળદર -પ્રમાણસર

· આખા ધાણા-૧-૪ વાડકી

· આદું -અડધો કટકો

· મીઠું -જરૂર મુજબ

· તેલ- પ્રમાણસર

રીત
· સૌ પ્રથમ દૂધને ગરમ કરવું.

· ઊભરો ન આવે ત્યાં સુધી ગરમ કરો.

· ત્યાર પછી લીંબુ નિચોવીને તેને ફાડી નાખવું અને તે ફાટેલા દૂધમાં સુધારેલી કોથમીર, આદું, લીલાં મરચાંના ટુકડા અને મીઠું નાખીને તેને એક કપડામાં બાંધો અને તેના પર વજન મૂકો.

· પાણી બરાબર નીતરી જાય ત્યારે તેના મોટા ટુકડા કરવા.

· પછી ચણાના લોટમાં ઉપર બતાવ્યા પ્રમાણે બધો મસાલો નાખવો. બે ચમચા ગરમ તેલ, કોથમીર અને લીલાં મરચાં સમારીને નાખો.

· આ ખીરામાં પનીરના ટુકડા બોળીને કઢાઈમાં તેલ મૂકી તળી લો.

Source By:Sandesh

http://www.sandesh.com/article.aspx?newsid=3112659

Related Listings

સામગ્રી 2 બર્ગર બન બટર જરૂર મુજબ ટોપિંગ્સ માટે 1 કપ સમારીને બાફેલા મિક્સ્ડ વેજિટેબલ (ગાજર, વટાણા, ફ્રેન્ચ બિન્સ અને ઈચ્છો તે શાકભાજી) 1 ચમચો બટર ½… Read more…

સામગ્રી ત્રણ લિટર પાણી ત્રણસો ગ્રામ ફુદીનો ત્રણસો ગ્રામ કોથમીર પચાસ ગ્રામ લીલા મરચાં પચાસ ગ્રામ સંચળ ત્રણસો ગ્રામ લીંબુ પાંચસો ગ્રામ બટાકા ત્રણસો ગ્રામ સુકા ચણા… Read more…

Add a Review

Rate this by clicking a star below: