પીડિયો થયો હોય તોન ઘરેલુ ઉપચાર

Visited 620 times, 1 Visits today

View Location in Map

પીડિયો થયો હોય તો જાંબુના 10 થી 15 ગ્રામ જેટલા રસમાં બે ચમચી મધ ભેળવીને તેનું સેવન કરવું.

– 5 ગ્રામ મહેંદીના પાનને રાત્રે માટીના વાસણમાં પલાળી દો. સવારે આને મસળીને ગળીને રોગીને પીવડાવી દો. એક અઠવાડિયા સુધી આનું સેવન કરવાથી જુનમાંથી જુના પીડિયાના રોગીને લાભ થાય છે.

– મૂળાના તાજા પાનને પાણીની સાથે પીસીને ઉકાળી લો. આને ઉકાળીને ગળી લો અને દિવસમાં ત્રણ વખત પીડિયાના રોગીને પીવડાવવાથી પીડિયો મટે છે.

– લીંબુનો રસ આંખોમાં આંજવાથી પણ પીડિયો દૂર થાય છે.

– તમાલપત્રને રોજ ચાવવાથી પીડિયાના રોગની તીવ્રતા ઓછી થાય છે.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies/.htm

Related Listings

દાંત કઢાવડાવો કે એપેન્ડિક્સનું ઓપરેશન કરાવો, હાર્ટ સર્જરીથી લઈને સામાન્ય અંગૂઠાના ફ્રેક્ચર સુધી કોઈ પણ નાનીથી લઈને મોટી સર્જરી પછી ડોક્ટર્સ અમુક સમય માટે જે દવાઓ ચાલુ… Read more…

નબળાઇને કારણે શરીર બીમારીઓનો શિકાર થઇ જાય છે. જો આપણે થોડી સાવધાની રાખીને તો આર્યુવેદિક રીતો અપનાવીએ તો આપણા સ્વાસ્થ્યની યોગ્ય રીતે દેખરેખ કરી શકીએ છીએ. Read more…

આરોગ્યની વાત આવે ત્યારે દરેક વ્યકિત એવું ઈચ્છે છે કે તે હંમેશા ફિટ એન્ડ ફાઈન હોય, પણ ઘણી વખતે ખુબ જ ઉપયોગી ઔષધીઓને જ આપણે નજર અંદાજ… Read more…

Add a Review

Rate this by clicking a star below: