પીનટ બટર આરોગ્ય માટે લાભકારી

Visited 547 times, 1 Visits today

View Location in Map

પીનટ બટર  આરોગ્ય માટે ખૂબજ લાભકારી છે. આ મગફળી અને વેજિટેબલ આઈલ્સ મિક્સ કરી બને છે. પીનટ બટરમાં જે ફેટ હોય છે તે સેહત માટે લાભકારી છે. આ દિલને આરોગ્યકારીએ અને દિમાગ વધારે છે. પીનટ બટરના લાભ –

કબજિયાત – જો તમારા બાળકને કબજિયાત  છે તો તેને પીનટ બટર લગાડી સેંડવિંચ આપો. આથી તેને રાહત મળશે

એનર્જી-  બાળકોને સવારે બ્રેકફાસ્ટમાં પીનટ બટર આપવાથી આખો  દિવસ એને એનર્જી મળે છે અને ભણતર અને રમવામાં સારુ પરફાર્મ કરે છે.
આંખ માટે– વધારે ટીવી જોતા કે કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસી રહેવાથી બાળકોને નાની વયે ચશ્મા લાગી જાય છે. તેનો ઈલાજ પીનટ બટર એક સારો ઉપાય છે. કારણ કે આથી તમારા બાળકને પ્રોટીન મળશે અને આંખની રોશની વધશે.
વજન વધારવા હાડકા માટે સારા
જો તમારો બાળક નબળો છે અને તેનુ  વજન ઓછું છે તો પીનટ બટર ખવડાવો. એમાં સારી માત્રામાં વસા હોય છે. જે તમારા બાળકને વજન વધરવામા મદદ કરે છે. સાથે તેમાં રહેલો કેલ્શિયમથી બાળકોની હાડકા મજબૂત થાય છે.
ભૂખ વધારે અને પોષણ આપવામાં સહાયક 
જો તમારું  બાળક ભોજન નથી કરતુ તો એને પીનટ બટર આપો. તેથી તેની ભૂખ વધશે અને તે ભોજન પણ લેશે. આ સિવાય પીનટ બટરમાં કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે ,જે તમારા બાળકમાં પોષણ ની અછત પૂરી પાડે છે.
 Source By : gujarati webduniya
http://gujarati.webdunia.com/article/gujarati-health-tips/1html

Related Listings

હોમમેડ હેર માસ્ક વાળ માટે ખૂબ સારા હોય છે તેનાથી વાળાની યોગ્ય પ્રમાણમાં ન્યૂટ્રિએંટ્સ મળે છે, જેનાથી વાળ શાઇની અને હેલ્થી રહે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: