ફેટ સાથે જોડાયેલ ખોટી માન્યતાઓ, જેના પર વિશ્વાસ કરવો છે મુર્ખામી!

Visited 505 times, 1 Visits today

View Location in Map

વજનને લઇને હજી સુધી આપણી અંદર ઘણી એવી ગેરસમજ છે જેને લઇને આપણે બાળપણથી જ આશંકિત રહીએ છીએ, તે વજન ઘટાડવાના લક્ષ્યને પણ પ્રભાવિત કરે છે, આ માટે આ ખોટ્ટી માન્યતાઓને ઓળખીને તેને દૂર કરવામાં જ ભલાઈ છે.
ફેટ સાથે જોડાયેલ ખોટી માન્યતાઓઃ-
મોટાપાને લઇને લોકોમાં ઘણા પ્રકારની શંકાઓ પ્રચલિત છે જેના કારણે તે અજાણ્યામાં જ વધારે વજન વધારી લે છે અને આ માન્યતાઓને કારણે ઘણીવાર લોકો પૌષ્ટિક વસ્તુઓથી વર્ષો સુધી વંચિત રહે છે. આ પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવાથી તેઓને એવું લાગે છે કે, તેમનું વજન વધી જશે. આ માન્યતા બાળપણથી જ તેમના મગજમાં રહે છે અને તેની હકીકત વિશે તેઓ અજાણ રહે છે. તો આજે અમે તમને જણાવીશું ફેટ સાથે જોડાયેલ સાત ખોટી માન્યતાઓ…..

બ્રાઉન બ્રેડ હેલ્દી હોય છે તેનું સેવન વધારે કરવું-
આજકાલ બજારમાં લોકોના સ્વાસ્થ્ય અને પસંદને ધ્યાનમાં રાખીને ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમાંથી એક ફાઇબર અને પ્રોટ્રીન માટે બ્રાઉન બ્રેડનું સેવન પણ જરૂરી છે. પરંતુ ઘણીવાર બ્રાઉન કલરનો પણ બ્રાઉન બ્રેડમાં ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારો માનવામાં આવતો નથી. આ માટે બ્રેડ ખરીદતાં પહેલાં પેકેટ પર જરૂર એ જોઇ લેવું કે, બ્રેડ મલ્ટીગ્રેઇન અથવા ઘઊંની બનેલી હોય. સાથે જ, તેમાં 3 થી 4 ગ્રામ ડાઇટ્રી ફાઇબર પણ હોવું જોઇએ.
Source By : gujarati webduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-peoples-seven-wrong-believe-about-fat-4963930-PHO.html?seq=5

Related Listings

Add a Review

Rate this by clicking a star below: