બકરીનું દૂધ છે અત્યંત ગુણકારી, તેના લાભ જાણી તમે ચોક્કસ વાપરશો!

Visited 1024 times, 1 Visits today

View Location in Map

રોજ એક ગ્લાસ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, મોટાભાગના લોકો આ વાતને માને છે અને જાણે પણ છે. નાના બાળકોથી લઇ વૃદ્ધો સુધી કેલ્શિયમ માટે જો સૌથી સારો સ્ત્રોત હોય તો તે દૂધ છે. પરંતુ શું તમે જાણો છો માત્ર ગાયનું જ નહીં, બકરીના દૂધનું સેવન કરીને પણ બોડીમાં જરૂરી ન્યૂટ્રીશનની પૂર્તિ કરી શકાય છે. સંશોધનોમાં પણ આ વાત સાબિત થઇ ચૂકી છે કે, બકરીનું દૂધ ડાઇઝેશનથી લઇને ગ્રોથમાં મદદગાર સાબિત થાય છે. આ સિવાય, તેનું સેવન કરવાથી અન્ય કયા ફાયદા થાય છે, તેના વિશે આજે આ લેખમાં તમે જાણી શકશો.

ઇમ્યૂનિટી વધારે છે દૂધઃ-
બકરીના દૂધમાં સેલેનિયમ નામનું એક મિનરલ મળી આવે છે જે બોડીના ઇમ્યૂન પાવરને વધારવામાં મદદગાર થાય છે. સ્ટ્રોંગ ઇમ્યૂનિટી બોડીને ઘણાં પ્રકારના રોગથી દૂર રાખે છે. ઘણાં ડોક્ટર્સ પણ બકરીનું દૂધ પીવાની સલાહ આપે છે.
અન્ય ફાયદા: કેલ્શિયમથી ભરપૂર, ફેટી એસિડનો સ્ત્રોત, સોજામાં રાહત, માતાના દૂધ જેવું, વજન ઓછું કરે, ડેવલપમેન્ટ માટે, મેટાબોલિઝમ વધારે, હ્રદય માટે હેલ્દી.
સોજામાં રાહતઃ-
એક શોધમાં આ વાત સાબિત થઇ ચૂકી છે કે બકરીના દૂધથી બળતરા અને સોજાની સમસ્યામાં રાહત મેળવી શકાય છે. જે લોકોની બોડીમાં કોઇપણ પ્રકારના સોજાની સમસ્યા હોય છે, તેમને બકરીના દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. રોજ સવારે માત્ર એક ગ્લાસ દૂધનું સેવન કરવાથી દિવસભર તાજગીનો અનુભવ કરી શકાય છે.
માંના દૂધ સમાનઃ
બકરીનું દૂધ જોવામાં જ નહીં, પરંતુ સ્વાદમાં પણ ઘણી હદે માતાના દૂધ જેવું હોય છે. જેનું કારણ તેમાં રહેલાં કેમિકલ હોય છે. ડાઇજેશનમાં સરળ હોવાને કારણે બાળકો પણ તેનું સેવન કરી શકે છે. સાથે જ, તેનું સેવન કર્યા પછી પેટ ભારે પણ નથી લાગતું.

Source By : gujaratiwebduniya
http://www.divyabhaskar.co.in/news/HNL-HEA-know-the-nine-health-benefits-of-goat-milk-5112155-PHO.html?seq=5

Related Listings

શું તમે જાણો છો કે, 4000 વર્ષોથી લીમડાનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપમાં કરવામાં આવી રહ્યો છે? આ વાતમાં કંઇ આશ્ચર્ય થવાની જરૂર નથી કારણ કે, લીમડાથી થતા… Read more…

Add a Review

Rate this by clicking a star below: