Basundi|બાસુંદી

Visited 625 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1 લીટર દુધ
70-80 ગ્રામ ખાંડ
1 ચમચો બદામ
2 ચમચા કાજુ
6-7 પિસ્તા
25-30 કેસરના તાંતણા
4 એલચીનો પાઉડર

રીત
દુધને ગરમ કરવા મુકો. દુધ ઉકળી જાય એટલે તેમાં કાજુ, બદામ, કેસર અને એલચી પાઉડર મિક્સ કરી લો. ગેસને ધીમા તાપે ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. જ્યારે દુધ ઉકળીને 1/3 રહે અને ઘટ્ટ દેખાવા લાગે ત્યારે દુધમાં ખાંડ અને એલચીનો પાઉડર મિક્સ કરી દો. ખાંડ ઓગળી જાય એટલે તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા દો. થોડુ ઠંડુ થાય એટલે ફ્રિજમાં મુકી દો. બાસુંદીને ઠંડી જ સર્વ કરવી.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-eid-and-kutchi-new-year-special-sweets-recipe-for-guests-5056614-PHO.

Related Listings

સામગ્રી- -100 ગ્રામ બદામ -10 ગ્રામ કાળામરી -700 ગ્રામ ખાંડ -1/2 ગ્રામ કેસર -20 ગ્રામ મગજતરીના બી રીત- સૌપ્રથમ ખાંડ સિવાયની બાકીની સામગ્રીને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. Read more…

Add a Review

Rate this by clicking a star below: