શક્તિવર્ધક ટામેટા

Visited 606 times, 1 Visits today

View Location in Map

કબજીયાત: દરરોજ 50 ગ્રામ કાચા ટામેટાને ખાવાથી કબજીયાત દૂર થાય છે. પાકેલા ટામેટાનો અડધો કપ સુપ દરરોજ પીવાથી જુની કબજીયાત દૂર થશે.

પાચન શક્તિ વધારનાર: ટામેટાના ટુકડા કરીને તેની પર સુંઠ અને સિંધાલુણ ભભરાવીને ખાવાથી પાચન શક્તિ વધે છે. તેનાથી ભોજન પ્રત્યે અરૂચિ અને આફરો પણ દૂર થઈ જાય છે.

મોઢાના ચાંદા: ટામેટાના રસને પાણીમાં ભેળવીને કોગળા કરવાથી મોઢાના ચાંદા મટી જાય છે.

તાવ : તાવ આવે તે વખતે લોહીની અંદર વિજાતીય દ્વવ્યો વધી જાય છે. ટામેટાનો સુપ આ તત્વોને કાઢી દે છે. આનાથી રોગીને આરામ મળે છે. આ સામાન્ય તાવમાં જ આપવો જોઈએ.

Source By : gujarati webduniya

http://gujarati.webdunia.com/article/home-remedies.htm

Related Listings

૫૦ વર્ષ પછી ઘૂંટણમાં કે સ્નાયુઓમાં દુખાવો થાય એ સમજાય, પરંતુ આજકાલ  ૨૦થી ૪૦ વર્ષની ઉંમર ધરાવતા લોકો પણ પગના સાંધામાં દુખાવો થવાની ફરિયાદ કરે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: