શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઝડપથી વધારે છે આ 4 ખોરાક, તમે ન ખાતાં

Visited 316 times, 1 Visits today

View Location in Map

સ્વસ્થ શરીરને એક નિશ્ચિત માત્રામાં કોલેસ્ટ્રોલની જરૂર હોય છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનનું સ્તર વધી જાય છે ત્યારે આર્ટરી બ્લોકેજ, હાર્ટએટેક અને હૃદય સંબંધી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. કોલેસ્ટ્રોલ લીવરમાંથી ઉત્પન્ન થતો એક મીણબત્તી જેવો પદાર્થ હોય છે. આ માણસ અને પ્રાણીઓ એમ બન્નેના શરીરમાં હોય છે. આજની જીવનશૈલીમાં લોકો જાણે અજાણે એવા ખોરાકનું વધુ સેવન કરતાં હોય છે જેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર શરીરમાં ખૂબ જ ઝડપથી વધે છે. જેના વિશે મોટાભાગના લોકોને ખબર હોતી નથી. જેથી આજે અમે તમને 7 ખોરાક વિશે જણાવીશું જેમાં ઉચ્ચ માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે જેનાથી તમારે દૂર રહેવું જોઈએ.

માખણ
ટોસ્ટની સાથે માખણ કે પછી પરોઠાની ઉપર માખણ લગાવીને ખાવું, આપણામાંથી મોટાભાગના લોકોનો નાસ્તો માખણ વિના થતો જ નથી. ખાસ કરીને ભારતીય લોકો માખણ વધુ પ્રમાણમાં ખાય છે. પરંતુ તમને આ વાતનું સહેજ પણ ખ્યાલ નહીં હોય કે સવારના નાસ્તાનું સ્વાદ વધારતું માખણ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે. માખણમાં ઉચ્ચ માત્રામાં કોલેસ્ટ્રોલ રહેલું હોય છે. એક અંદાજ મુજબ એક પેકેટ માખણમાં 215 મિ.ગ્રા કોલેસ્ટ્રોલ હોય છે. જેથી માખણનું સેવન ન કરવું જોઈએ અથવા તો ઓછું કરવું જોઈએ.
પનીર
પનીર એવી વસ્તુ છે જે આજકાલ બહુ લોકપ્રિય બની ગયું છે. નાના હોય કે મોટા બધાને પનીર અને પનીરની વાનગી ભાવતી હોય છે. ભારતીય ભોજનમાં મોટાભાગે પનીરનો ઉપયોગ થતો હોય છે. પનીરમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. 100 ગ્રામ પનીરમાં 123 મિ.ગ્રા કોલેસ્ટ્રોલ હોય છે. જેથી જો તમે તમારા ખોરાકમાં કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવા માગતા હોવ તો તમારે પનીરનું સેવન બંદ કરવું પડશે અથવા ઓછું કરી દેવું પડશે.

્ડ કરેલા મીટ ન ખાવા જોઈએ કારણ કે એ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક હોય છે. મીટ કરતાં ચિકનમાં કોલેસ્ટ્રોલની માત્રા ઓછી હોય છે જેથી જો તમને નોનવેજ ખાધા વિના ચાલતું ન હોય તો તમે ચિકન ખાઈ શકો છો.

 

Related Listings

આજના ફાસ્ટ સમયમાં હાડકાંઓમાં ફ્રેક્ચર અને સાંધાના દુઃખાવાની મુશ્કેલીઓ વધી રહી છે. મહિલાઓમાં અસ્ટ્રોજન અને પુરૂષોમાં ટેસ્ટોસ્ટોરેનની મદદથી કેલ્શિયમ હોમિયોસ્ટેસિસનું સ્તર જળવાઇ રહે છે. Read more…

નોનવેજની સાથે મીઠાઈ- નોનવેજ સાથે જ્યૂસ અથવા મીઠાઈના શોકીન લોકોએ આનાથી બચીને રહેવું જોઈએ. કારણ કે આના સેવનથી પેટ ખરાબ થઈ શકે છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: