સફરજન ગુણકારી કેમ હોય છે ?

Visited 794 times, 2 Visits today

View Location in Map

P.R
કહેવાય છે કે રોજ એક સફરજનનું સેવન આપણા શરીરને ડોક્ટરથી દૂર રાખે છે. જાણો શુ શુ હોય છે સફરજનમાં.
સફરજન(100 ગ્રામ)માં નીચે જણાવેલ પોષકતત્વો હોય છે
શુગર – 14.34 ગ્રામ
પ્રોટીન: 0.36 ગ્રામ
કેલોરી : 72
કાર્બોહાઈડેટ : 19.06 ગ્રામ
ડાઈટરી ફાયબર : 3.3 ગ્રામ
જાણો કેમ છે સફરજન ગુણકારી ?
– સફરજન ચાવીને ખાવાથી દાંત સફેદ થાય છે
– એક શોધ મુજબ સફરજનનો રસ પીવાથી અલ્માઈઝરનું સંકટ દૂર થાય છે. અને વય સાથે ઘટતી સ્મરણશક્તિ વધે છે.
– સફરજનમાં ફાઈબર પૂર્ણ માત્રામાં હોય છે તેથી વજન ઘટે છે. આ સાથે જ આનાથી પાચનક્રિયા પણ સુધરે છે.

Source By: gujarati.webdunia

Related Listings

બધાએ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે કે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મેળવીને સવારે ખાલી પેટે લેવાથી અનેક ફાયદા થાય છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: