Sindhi Halva | સિંધી હલવો

Visited 683 times, 3 Visits today

View Location in Map

સામગ્રી

1 લિટર દૂધ
750 ગ્રામ ખાંડ
125 ગ્રામ બદામપિસ્તા
1 ગ્રામ જાયફળ
1 ગ્રામ જાવંત્રી
1 ગ્રામ એલચી
10 મિ.ગ્રા. કેસર
1 વાટકો ઘી

રીત

સૌપ્રથમ દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. ઘટ્ટ થઈ ગયા બાદ તેમાં ખાંડ નાખીને ફરીથી બરાબર હલાવો. બદામપીસ્તાની છાલ કાઢીને અધકચરા વાટીને તેમાં નાખો. ત્યાર બાદ તેમાં જાયફળ, જાવંત્રી, કેસર અને ઈલાયચીનો ભૂકો નાખો. બરાબર હલાવતા રહો. ઘી છૂટું પડે ત્યારે તેને થાળીમાં પાથરો. બદામપિસ્તાની કતરીથી સજાવો. ઠંડુ પડે એટલે તેના પીસ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-INE-special-sindhi-recipe-for-sunday-dinner-menu-5070686-PHO.html?seq=5

Related Listings

સામગ્રી- -2 લીટર ફુલક્રીમ દૂધ -1 ચપટી ખાવાનો સોડા -100 ગ્રામ ખાંડ -1 મોટી ચમચી કોર્નફ્લોર -8 થી 10 કેસરના રેસા -8 થી 10 બદામ ઝીણી સમારેલી… Read more…

સામગ્રી પાંચસો ગ્રામ દુધનો માવો(મોળો) પાંચસો ગ્રામ દળેલી ખાંડ એક-બે ચમચા ઘી આઠ-દસ છોલેલી નાની એલચી રીત એક મોટી જાડા તળીયાવાળી કડાઈમાં માવો નાંખીને શેકવો. Read more…

Add a Review

Rate this by clicking a star below: