Groundnuts cikki|સીંગદાણાની ચિક્કી

Visited 705 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
1 કપ શેકેલા અને ફોતરા ઉતારેલા સીંગદાણા
¾ કપ ગોળ
1 ચમચો ઘી

રીત
એક પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને ધીમા મધ્યમ તાપે ગરમ કરો. દરમિયાન તેને સતત હલાવતા રહો. ગોળ પીગળીને લિક્વીડ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને સીંગદાણા મિક્સ કરી લો. પાટલા અને વેલણ પર ઘી લગાવી લો. પાટલા પર મિશ્રણ મુકીને પાતળી ચિક્કી વણી લો. ચપ્પુથી ચોરસ ટુકડા કરી લો. તેને ઠંડી થવા દો. ચિક્કી ઠંડી થઈ જાય એટલે ડબ્બામાં ભરી લો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-gaurivrat-special-fasting-recipe-various-type-of-chikki-5065371-PHO.html?seq=3

Related Listings

સામગ્રી 1 લીટર ફુલ ક્રિમ મિલ્ક 2 લીંબુ 50 ગ્રામ દળેલી ખાંડ 5 એલચી 20-25 કેસરના તાંતણા 10-12 પિસ્તા રીત દુધને ભારે તળીયાવાળા વાસણમાં ગરમ કરવા મુકો. Read more…

સામગ્રી પોણો કપ ઘઉંનો લોટ પોણો કપ ઘી પોણો કપ છીણેલો ગોળ રીત સૌપ્રથમ એક નોન સ્ટિક કડાઈમાં ઘી ગરમ કરો. Read more…

Add a Review

Rate this by clicking a star below: