Soybean kataletsa | સોયાબીન કટલેટ્સ

Visited 558 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
એક કપ સોયા ચન્ક્સ
પા કપ મગની દાળ
બે ચમચી આદુ-મરચાની પેસ્ટ
અડધી ચમચી ગરમ મસાલો
અડધી ચમચી જીરૂનો મસાલો
એક ચમચી લીંબુનો રસ
પા કપ સમારેલી કોથમીર
પા કપ સમારેલો પુદીનો
મીઠુ સ્વાદ મુજબ
તેલ જરૂર પ્રમાણો

રીત
સોયા ચન્કસ 15 મિનીટ પાણીમાં પલાળી રાખો. પછી ગેસ પર બાફવા દો. ચન્ક્સ સોફ્ટ થઈ જાય એટલે પાણી નિતારી લો. મગદાળને 6-7 કલાક પળાલી રાખો. મિક્સર જારમાં બાફેલા સોયા ચન્ક્સ અને પલાળેલી મગદાળને મિક્સ કરીને ક્રશ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. પછી તેમાંથી ટિક્કી બનાવી લો. આ ટિક્કીને એક તવી પર તેલ ગરમ કરીને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેલો ફ્રાય કરી લો. તૈયાર છે સોયાબીન ટિક્કી તેને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-healthy-and-tasty-easy-to-cook-soya-snacks-recipe-5085849-PHO.html?seq=8

Related Listings

સામગ્રી દોઢ કપ ઘઉંનો લોટ પોણો કપ બેસન અડધો કપ છીણેલા બટેટા પોણો કપ સમારેલી પાલક બે ચમચી ઝીણા સમારેલા લીલા મરચા ચાર ચમચા દહીં અથવા દુધ… Read more…

Add a Review

Rate this by clicking a star below: