Soy and sesame tikki | સોયા અને તલની ટિક્કી

Visited 662 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
બે ચમચા તલ
પા કપ સોયા ગ્રેન્યુઅલ્સ
એક બાફીને છુંદો કરેલા બટેટા
પા કપ સમારેલા ગાજર
પા કપ સમારેલી ફણસી
પા કપ બાફીને અધકચરા છુંદેલા વટાણા
બે ચમચા શેકેલા સીંગદાણાનો ભુક્કો
બે ચમચા સમારેલી કોથમીર
એક ચમચી લીલા મરચાની પેસ્ટ
અડધી ચમચી આદુની પેસ્ટ
બે ચમચી ખાંડ
દોઢ ચમચી લીંબુનો રસ
મીઠુ સ્વાદ મુજબ
તેલ

રીત
એક બાઉલમાં અડધો કપ ગરમ પાણીમાં સોયાગ્રેન્યુઅલ્સને પલાળીને ઢાંકીને મુકી દો. 10 મિનીટ પછી તેમાંથી વધારાનું પાણી નિતારી લો. હવે પલાળેલા સોયા ગ્રેન્યુઅલ્સ અને તલ સિવાયની બાકીની બધી સામગ્રી એક બાઉલમાં લઈને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી ટિક્કી બનાવી લો. ટિક્કીને તલમાં રગદોળી લો. એક તવી પર તેલ ગરમ કરી ટિક્કીને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેલો ફ્રાય કરી લો. તૈયાર છે તલ અને સોયાબીનની ટિક્કી.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-healthy-and-tasty-easy-to-cook-soya-snacks-recipe-5085849-PHO.html?seq=6

Related Listings

સામગ્રી 250 ગ્રામ મગ 2 ચમચી બુરૂ ખાંડ 1 ચમચી લાલ મરચું પુડર 1 ચમચી ચાટ મસાલો ½ ચમચી હળદર ½ ચમચી આમચુર ½ ચમચી સંચળ મીઠુ… Read more…

Add a Review

Rate this by clicking a star below: