હમેશા નિરોગી રહેવું છે? તો રોજ આ જુદા-જુદા સ્વાસ્થ્યવર્ધક રસનું કરો સેવન

Visited 499 times, 1 Visits today

View Location in Map

આયુર્વેદિક ગ્રંથોમાં ફળો અને શાકભાજીઓ અને તેના ઉપયોગ તથા તેનાથી થતા ફાયદા વિશે વિસ્તૃત વર્ણન આપ્યું છે. આયુર્વેદને અનુસરનાર લોકો આજની અનહેલ્ધી લાઈફમાં પણ સારી રીતે હેલ્દી જીવન જીવતા હોય છે તેમાં કોઈ બેમત નથી.
આધુનિક વિજ્ઞાન પ્રમાણે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગોને દૂર કરવાનો સૌથી અક્સિર ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. જેથી આજે અમે તમને એવા રસાહારનો કોર્ષ વિશે જણાવીશું જેથી રોગો અને શારીરિક નબળાઈને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બનશે. તો ચાલો આજે જણાવી દઈએ આ રસાહાર વિશેની વિસ્તૃત માહિતી.

Related Listings

આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે વાળ કસમયે સફેદ થવાની અને ખરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે.  એમાંય બદલાતી સિઝનમાં વાળની સમસ્યાઓ વધુ થવા લાગે છે. Read more…

ઉનાળામાં લોકોને શેરડીના રસ ખૂબ વધારે પીવે છે. એના કારણે ભારતમાં થતી શેરડીની પૈદાકાર વધારે છે. સ્વાદની સાથે-સાથે શેરડીના જ્યૂસ સેહત માટે પન ખૂબ લાભકારી છે. Read more…

Add a Review

Rate this by clicking a star below: