Green Mung Masala | હરા મુંગ મસાલા

Visited 698 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
એક કપ પલાળેલા મગ
એક ડુંગળી ઝીણી સમારેલી
બે ટમેટા સમારેલા
એક ચમચી આદુ-લસણની પેસ્ટ
એક લીલુ મરચુ
એક ચમચી જીરૂ
એક ચમચો તેલ
પા ચમચી લાલ મરચુ
પોણી ચમચી પાઉભાજી મસાલો
મીઠુ સ્વાદ મુજબ
બટર ગાર્નિશ માટે
લીલી કોથમીર ગાર્નિશ માટે

રીત

મગને બાફી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ ઉમેરો. પછી તેમાં લીલા મરચા અને ડુંગળીને નાંખીને સાંતળો. ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી બે મિનીટ માટે પકાવો. પછી તેમાં ટમેટા ઉમેરીને 3-4 મિનીટ પકાવો. પછી તેમાં હળદર, લાલ મરચુ, મીઠુ અને ખાંડ ઉમેરીને હલાવો. થોડીવાર રહીને બાફેલા મગ અને પાઉભાજી મસાલો ઉમેરીને સારી રીતે મિક્સ કરી દો. અડધો કપ પાણી નાંખો અને 5 મિનીટ માટે પકાવો. તૈયાર છે હરા મુંગ મસાલા તેને બટર અને લીલી કોથમીરથી ગાર્નિશ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news-fb/REC-GUR-healthy-and-tasty-nurtritious-recipe-of-moong-5080954-PHO.html?seq=6

Related Listings

સામગ્રી અઢીસો ગ્રામ રીંગણ ત્રણ ટમેટા બે ડુંગળી એક ટુકડો આદુ ચાર-પાંચ લસણની કળી બે ચમચા નાળીયેરનું છીણ બે ચમચા કોથમીર એક ચમચો મગફળીના દાણા એક ચમચી… Read more…

સામગ્રી- -200 ગ્રામ પનીર -250 ગ્રામ લીલા વટાણા -3 નંગ મોટી ડુંગળી -3 થી 4 કળી લસણ -1 આદુંનો ટુકડો -1 નંગ તમાલપત્ર -1 મોટો ટુકડો તજનો… Read more…

Add a Review

Rate this by clicking a star below: