Aam Panna | આમ પન્ના

Visited 567 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1-2 કાચી કેરી
2-3 એલચીનો પાઉડર
4-5 મરીનો પાઉડર
3 ચમચી જીરૂનો પાઉડર
2 ચમચી સંચળ
ગોળ અથવા ખાંડ સ્વાદ મુજબ

રીત
કાચી કેરીની છાલ ઉતારી તેના ટુકડા કરીને તેને બાફી લો. બાફેલી કેરીમાં એલચીનો પાઉડર, મીઠુ, ગોળ, સંચળ, મરીનો પાઉડર, જીરૂનો પાઉડર ઉમેરીને બ્લેન્ડરમાં સ્મુધ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ફ્રિજમાં સ્ટોર કરીને રાખી દો. જ્યારે ઈચ્છા થાય ત્યારે એક ગ્લાસ પાણીમાં એક ચમચો પેસ્ટ ઉમેરીને આઈસ ક્યુબ્સ સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-various-recipes-which-is-prepare-from-mango-4983906-PHO.html?seq=8

Related Listings

સામગ્રી 250 ગ્રામ બદામ 1 કિલો ખાંડ 10 ગ્રામ ખસખસ 20 ગ્રામ મગજતરીના બી 50 ગ્રામ એલચી 2 ½ લીટર પાણી રીત બદામ, ખસખસ અને મગજતરીના બીને… Read more…

સામગ્રી 2-3 કિલો તરબુચ 1 લીંબુ 1 કપ આઈસક્યુબ્સ 3-4 ચમચી ખાંડ ¼ ચમચી કાળા મરીનો પાઉડર 4-5 પુદીનાના પાન રીત તરબુચને સમારીને તેના લાલ ભાગના નાના… Read more…

Add a Review

Rate this by clicking a star below: