Apple pudding | એપલ ખીર

Visited 477 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-1/2 કપ રશ્ડ એપલ
-1/4 કપ ખજૂર
-1 ટેબલ સ્પૂન ક્રશ્ડ અખરોટ
-1 ટી સ્પૂન ખાંડ
-2 1/2 કપ દૂધ
-2 ગ્રામ આર્ટિફિશિયલ સુગર

રીત-

એક નોનસ્ટિક કડાઈમાં એપલ, ખાંડ અને ત્રણેક ટેબલ સ્પૂન પાણી નાખી, ધીમા તાપે ત્રણેક મિનિટ ઉકાળો. ત્યાર બાદ આ મિશ્રણને ફ્રીઝમાં મૂકી ઠંડું કરી લો. હવે એક કડાઈમાં દૂધ, આર્ટિફિશિયલ સુગર અને ખજૂર નાખી દસેક મિનિટ ઉકાળો. આ મિશ્રણને પણ ફ્રીઝમાં મૂકી ઠંડું કરી લો. સર્વ કરતી વખતે એક બાઉલમાં એપલ અને ખજૂરનું મિશ્રણ નાખી મિક્સ કરી લો. હવે તેને અખરોટ અને એપલથી ર્ગાનિશ કરી ઠંડી-ઠંડી ખીર સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-15-types-of-law-calory-food-recipe-which-fills-your-tummy-4976489-PHO.html?seq=6

Related Listings

સામગ્રી- -2 લિટર દૂધ -500 ગ્રામ સાબુદાણા -200 ગ્રામ ખાંડ -40 ગ્રામ કાજુ -30 ગ્રામ બદામ -થોડાં ટીપાં ગુલાબજળ રીત- સાબુદાણાને પાણીમાં થોડાક કલાક પલાળો. Read more…

સામગ્રી- 11/2 કપ માવો 1/2 કપ ખાંડ 2 ચમચા ઘી 1 ચપટી એલચી પાઉડર બદામ અને પિસ્તા ગાર્નિશીંગ માટે રીત- સૌપ્રથમ એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ… Read more…

Add a Review

Rate this by clicking a star below: