Banana kachori | કેળાની કચોરી

Visited 255 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-કાચા કેળા
-મીઠું
-મરચાં
-ખાંડ
-કોથમીર
-લીંબુ
-જીરું
-હળદર
-મેંદાનો લોટ
-તેલ
-ગરમ મસાલો

રીત-

સૌપ્રથમ કાચા કેળાને ગોળ મોટા ટુકડા કરી બાફી લેવા. પછી તેની છાલ ઉતારી છુંદી નાખો. મીઠું, મરચાં, ખાંડ, કોથમીર, લીંબુ, જીરું, હળદર મસાલો નાખી બરાબર મિક્ષ કરી લેવું. મેંદાનો લોટ લઈ સરખું મોણ નાખી વાણી શકાય તેવો લોટ બાંધવો. લુવા કરી પૂરી વણી ઉપરનો મસાલો ભરી ગોળ-ગોળ વાળી તેલમાં તળી લેવા. લાઈટ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરો. ત્યાર બાદ ગરમા-ગરમ કચોરીને ચટણી સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-tasty-and-crunchy-snacks-kachori-recipe-5012075-PHO.html?seq=6

Related Listings

સામગ્રી ½ કપ ઝીણા સમારેલા કાચી કેરીના ટુકડા 1 કપ મમરા ¼ કપ તળેલા સીંગદાણા ¼ કપ મસાલા ચણા 1 ડુંગળી સમારેલી 1 ટામેટુ સમારેલુ 1-2 લીલા… Read more…

સામગ્રી 500 ગ્રામ ઘઉંનો લોટ 1 ચમચો મલાઈ 1 ચમચી જીરૂ 1 ½ ચમચી તલ 1 ચમચી અજમો 1 ચમચી લાલ મરચું મીઠુ સ્વાદ મુજબ તળવા માટે… Read more…

Add a Review

Rate this by clicking a star below: