Bitarut ,Cacumber and Tomato Rayatu | બીટરૂટ, કાકડી અને ટમેટાનું રાયતુ

Visited 319 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
1 ½ કપ ફ્રેશ દહી
¼ કપ બાફેલા બીટ
1 કપ સમારેલી કાકડી
1 કપ સમારેલા ટમેટા
1 ચમચો શેકેલા સીંગદાણા
2 ચમચા સમારેલી કોથમીર
1 ચમચી સમારેલા લીલા મરચાં
1 ચમચો તાજુ છીણેલુ નાળીયેર
1 ચમચી ખાંડ
મીઠુ સ્વાદ મુજબ
1 ચપટી હિંગ

રીત
દહીંને ફેંટી લો. તેમાં બીટ, કાકડી, ટમેટા, સીંગદાણા, કોથમીર, લીલા મરચા, નાળીયેર, ખાંડ અને મીઠુ ઉમેરો.
એક પેનને ગરમ કરી તેમાં 30 સેકન્ડ માટે જીરૂ શેકી લો. તેમાં હિંગ ઉમેરીને 5 સેકન્ડ શેકો. પછી તેમાં રાયતું ઉમેરીને એક બાઉલમાં કાઢી લો. તેને ઠંડુ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-light-and-oil-free-recipe-4955591-PHO.html?seq=6

Related Listings

સામગ્રી- -3 કપ દહીં -1 કપ ફુદીનો -1 નંગ લીલું મરચું -1/2 ટીસ્પૂન શેકેલો જીરું પાઉડર -1/2 ટીસ્પૂન મરી પાઉડર -1/4 ટીસ્પૂન સંચળ -1 ટીસ્પૂન ખાંડ -મીઠું… Read more…

સામગ્રી- -1/2 કપ બારીક સમારેલું પાઈનેપલ -1/2 કપ બારીક સમારેલું પપૈયું -1/2 કપ બારીક સમારેલું સફરજન -1/2 કપ બારીક સમારેલું કેળું -200 ગ્રામ દહીં -1/4 કપ ખાંડનું… Read more…

Add a Review

Rate this by clicking a star below: