Bread Laddu | રોટલીના લાડુ

Visited 490 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
રોટલી
ઘી
ગોળ
ડ્રાયફ્રુટ્સ

રીત
રોટલીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરી ભુક્કો કરી લો. એક કડાઈમાં ઘી અને ગોળ મિક્સ કરી ગરમ કરો. ગોળ પીગળી જાય એટલે તેમાં ડ્રાયફ્રુટસ અને રોટલીનો ભુક્કો મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાના નાના લાડુ બનાવી લો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-delicious-and-healthy-left-over-snacks-recipe-for-evening-5060473-PHO.html?seq=5

Related Listings

સામગ્રી 250 ગ્રામ ચણાનો જાડો કરકરો લોટ 250 ગ્રામ ઘી થોડુ દુધ 250 ગ્રામ દળેલી ખાંડ એલચી બદામ પિસ્તા ચારોળી રીત ઘી અને દૂધને ગરમ કરી તેને… Read more…

Add a Review

Rate this by clicking a star below: