Bundi pomegranate Raitu | બુંદી દાડમનું રાયતું

Visited 602 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-3/4 કપ બુંદી
-3/4 કપ દાડમ
-1/2 કપ દહીં
-2 ચપટી જીરું પાઉડર
-2 ચપટી લાલ મરચું
-મીઠું સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ દહીંમાં મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેમાં બુંદી અને દાડમ નાખી મિક્સ કરો. રાયતાને ફ્રીઝમાં ઠંડું કરી સર્વ કરતી વખતે તેમાં જીરું અને લાલ મરચું નાખી ઠંડું ઠંડું સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-tasty-raita-recipe-serves-insted-of-subji-5003514-PHO.html?seq=7

Related Listings

સામગ્રી- -2 નંગ મોટા બાફેલા બટાટા -1 ચમચો કોથમીર સમારેલી -1 ચમચી જીરું -2 કપ દહીં-1/4 ચમચી કાળાં મરી -1/4 ચમચી લાલ મરચું -1 ચપટી ખાંડ -મીઠું… Read more…

સામગ્રી- -2 કપ ઘટ્ટ દહી ફેંટેલુ -1 બાફીને ઝીણુ સમારેલુ બટાકુ -1 નંગ ટામેટું -1 ડુંગળી -1/4 કપ લીલા વટાણાના દાણા -1/2 નંગ ગાજર -1/2 નંગ કાકડી… Read more…

Add a Review

Rate this by clicking a star below: