Burani Raitu | બુરાની રાયતું

Visited 316 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-500 ગ્રામ દહીં
-200 ગ્રામ ક્રીમ
-4 નાની ચમચી સંચળ
-2 નાની ચમચી આદું-લસણની પેસ્ટ
-2 થી 3 ચમચી લાલ મરચું પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-કાળા મરી પાવડર સ્વાદાનુસાર

રીત-

સૌપ્રથમ દહીં અને ક્રીમને ફેંટીને તેમા મીઠું, કાળા મરીનો પાવડર અને સંચળ ઉમેરીને બરાબર મિક્ષ કરો. હવે આ પેસ્ટમાં લાલ મરચુ મિક્સ કરી એક પેનમાં વધાર કરો. વધારને દહી અને ક્રીમના મિશ્રણ પર નાખો. મસ્ત મજાના રાયતાંને બિરયાની સાથે પરોસો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-tasty-raita-recipe-serves-insted-of-subji-5003514-PHO.html?seq=9

Related Listings

સામગ્રી- -3 કપ દહીં -1 કપ ફુદીનો -1 નંગ લીલું મરચું -1/2 ટીસ્પૂન શેકેલો જીરું પાઉડર -1/2 ટીસ્પૂન મરી પાઉડર -1/4 ટીસ્પૂન સંચળ -1 ટીસ્પૂન ખાંડ -મીઠું… Read more…

સામગ્રી- -2 નંગ મોટા બાફેલા બટાટા -1 ચમચો કોથમીર સમારેલી -1 ચમચી જીરું -2 કપ દહીં-1/4 ચમચી કાળાં મરી -1/4 ચમચી લાલ મરચું -1 ચપટી ખાંડ -મીઠું… Read more…

Add a Review

Rate this by clicking a star below: