Chinese Bhel | ચાઈનીઝ ભેળ

Visited 1120 times, 1 Visits today

View Location in Map

સામગ્રી:

100 ગ્રામ નૂડલ્સ
1/2 કપ કોબીજ
1 કપ ગાજરનું છીણ,
1 કપ સમારેલાં કેપ્સિકમ
2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 ટેબલસ્પૂન સોયા સોસ
1 ટેબલસ્પૂન વિનેગર
1 ટેબલસ્પૂન ચિલી સોસ
1 ટેબલસ્પૂન આજીનો મોટો
1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
મીઠું અને મરીનો પાઉડર, સ્વાદાનુસાર

રીત:

એક તપેલીમાં પાણી ગરમ કરો અને તેમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી તેલ નાખીને નૂડલ્સ બાફો. બફાઇ જાય એટલે નૂડલ્સને ઠંડા પાણીમાં નાખી દો જેથી તે ચોંટી ન જાય. તેને બરાબર નિતારી લો. તેમાં એક ચમચી તેલ ભેળવો. કોર્નફ્લોરમાં રગદોળીને ડીપ ફ્રાય કરો.
લસણ અને આદુંને વાટી લો. બે ચમચી તેલ ગરમ કરી તેમાં આદું-લસણ સાંતળી એક મિનિટ પછી બધાં શાક ઉમેરીને તેને નરમ થવા દો.
થોડી વાર પછી નૂડલ્સ સહિત બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો. ચિલી સોસ, વિનેગર અને લીલા મરચાં નાખીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-special-indo-chinese-recipe-on-occasion-of-pm-modi-china-visit-4992696-PHO.html?seq=2

Related Listings

સામગ્રી 2 કપ કોબીજનું છીણ ½ કપ કોબી ફ્લાવર ઝીણું સમારેલુ 1 ગાજર છીણેલુ 3 લીલા મરચા સમારેલા 10 કળી લસણ 1 ઈંચ આદુ ઝીણું સમારેલુ મીઠુ… Read more…

સામગ્રી : પનીર – ૨૦૦ ગ્રામ ઝીણાં પતીકાં કરેલ કેપ્સિકમ – ૧ નંગ કાળાં મરીનો પાઉડર – અડધી ટી સ્પૂન લીલી ડુંગળી (સ્પ્રિંગ ઓનિયન) કાપેલી – અડધો… Read more…

Add a Review

Rate this by clicking a star below: