Chocolate Banana Shake | ચોકલેટ બનાના શેક

Visited 511 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-2 કપ દૂધ
-1 ટી સ્પૂન કોકો પાવડર
-1 નંગ પાકું કેળું
-1 ટી સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
-1 ટેબલ સ્પૂન ખાંડ
-4 થી 5 ક્યુબ બરફ

રીત-

સૌપ્રથમ એક મિક્સર જાર માં છોલીને છુન્દેલું કેળું, ખાંડ, દૂધ, કોકો પાવડર અને ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર નાખી ચર્ન કરો. પછી તેને ગરણીથી ગાળી લો. હવે એક લાંબા ગ્લાસમાં થોડો બરફનો ભૂકો નાખી. તેના પર મિલ્ક શેક ઉમેરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-try-this-milk-shakes-for-your-child-and-guest-in-this-summer-4975307-PHO.html?seq=4

Related Listings

Add a Review

Rate this by clicking a star below: