Coconut Milk & Honey Candy | કોકોનટ મિલ્ક & હની કુલ્ફી

Visited 423 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
450 મિલી કોકોનટ મિલ્ક
3 ચમચા મધ
2 ચમચા છીણેલુ તાજુ કોપરુ (ઈચ્છો તો)

રીત

1 બાઉલમાં કોકોનટ મિલ્ક, મધ અને કોપરાનું છીણ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં રેડો અને 5-6 કલાક સુધી અથવા તો રાતભર ફ્રિજમાં ઠંડુ કરો. તૈયાર છે કોકોનટ મિલ્ક એન્ડ હની કુલ્ફી

(કુલ્ફીને અનમોલ્ડ કરવા માટે કુલ્ફી મોલ્ડને ફ્રિજમાંથી કાઢ્યા પછી 1-2 મિનીટ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર રાખો. પછી નળને ચાલુ કરી તેની નીચે મોલ્ડને થોડીવાર રાખો. પછી તેની સ્ટીકને ખેંચશો તો કુલ્ફી સરળતાથી બહાર આવી જશે.)

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-cool-and-fruity-popsical-recipe-4970685-PHO.html?seq=2

Related Listings

Add a Review

Rate this by clicking a star below: