Corn Roll | કોર્ન રોલ

Visited 524 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-
-2 કપ મકાઈના દાણા
-2 થી 3 નંગ બાફેલા બટાટા
-100 ગ્રામ પનીર
-2 ચમચી આદું-લસણની પેસ્ટ
-1 થી 2 નંગ લીલા મરચાં
-1 ચમચી પાવભાજી મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-કોથમીર

રીત-
સૌપ્રથમ મકાઈના દાણાને મિક્ષરમાં અધકચરા પીસી લો. હવે એક વાસણમાં બધી જ સામગ્રી ઉમેરીને સારી રીતે મિક્ષ કરી લો. હવે તેમાંથી હથેળીની મદદથી ગોળા બનાવીને ગરમ તેલમાં તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ કોર્ન રોલ જેને ગરમા-ગરમ ચટણી સાથે સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-this-are-the-simple-recipe-for-the-healthy-breakfast-and-lunchbox-5114122-PHO.html?seq=4

Related Listings

સામગ્રી- -2 કપ ઘઉંનો લોટ -1 થી 2 ટેબલસ્પૂન ઘી -મીઠું સ્વાદાનુસાર -પાણી જરૂર મુજબ -બટર જરૂર મુજબ રીત- એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, મીઠું અને ઘી… Read more…

સામગ્રી 500 ગ્રામ બટેટા બાફીને છીણેલા ચણાનો લોટ ½ ચમચી મરીનો પાઉડર મીઠુ સ્વાદ મુજબ ચાટ મસાલો તળવા માટે તેલ રીત બાફેલા બટેટાનું છીણ બનાવી લો જેથી… Read more…

Add a Review

Rate this by clicking a star below: