Cucumber Apple And mint Shake | કાકડી, સફરજન અને ફૂદીનાનો શેક

Visited 373 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
2 છોલેલી અને સુધારેલી કાકડી
1/2 સફરજન
1/4 કપ પાણી
1/4 કપ ફૂદીનાના પાન

રીત
દરેક સામગ્રીને મિક્સરમાં મિક્સ કરીને ચર્ન કરો અને સ્મૂઘ થાય ત્યાં સુધી મિક્સ કરો. ત્યારબાદ ઠંડુ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-try-this-healthy-smoothies-in-breakfast-5016475-PHO.html?seq=4

Related Listings

સામગ્રી- -2 કપ પાતળું કોકોનટ દૂધ -3 મધ્યમક કદના કેળા -1 થી 2 ચપટી વેનિલા પાવડર -1/4 ટીસ્પૂન ઈલાયચી પાવડર -ખાંડ સ્વાદાનુસાર રીત- સૌપ્રથમ કેળાની છાલ કાઢીને,… Read more…

સામગ્રી 2 કારેલા સમારેલા બી કાઢીને 1 ઈંચ આદુનો ટુકડો 1 લીંબુનો રસ ½ ચમચી હળદર ½ ચમચી સિંધાલૂણ ચપટી મીઠુ વૈકલ્પિક સામગ્રી (ઈચ્છો તો) મધ સ્વાદમુજબ… Read more…

Add a Review

Rate this by clicking a star below: