Dryfruit Milk Shake | ડ્રાયફ્રુટ્સ મિલ્કશેક

Visited 430 times, 2 Visits today

View Location in Map

સામગ્રી-

-1/4 કપ બદામ
-1/4 કપ પિસ્તા
-1/4 કપ કાજુ
-1/4 કપ કિસમિસ
-7 થી 8 નંગ ખજૂર સમારેલી
-2 થી 3 નંગ અંજીર સમારેલા
-1 ચપટી કેસર
-21/2 કપ દૂધ
-ખાંડ સ્વાદાનુસાર
-સમારેલા ડ્રાયફ્રુટ્સ ગાર્નિશીંગ માટે

રીત-

સૌપ્રથમ એક વાસણમાં અડધો કપ દૂધ અને ડ્રાયફ્રુટ્સ ઉમેરીને બ્લેન્ડ કરી લો. એકદમ સ્મૂધ દૂધ પેસ્ટ જેવું બનવું જોઈએ. ત્યાર બાદ બાકીના દૂધમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો. હવે ડ્રાયફ્રુટ્સની પેસ્ટ ખાંડવાળા દૂધમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે એક સર્વિંગ ગ્લાસમાં કાઢો. ત્યાર બાદ તેને કેસરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-GUR-farali-light-recipe-for-mid-day-craving-5034139-PHO.html?seq=4

Related Listings

સામગ્રી ત્રણ કપ ફુલ ક્રિમ મિલ્ક પોણોથી અડધો કપ દળેલી ખાંડ (ટેસ્ટ મુજબ) બદામની કતરણ એક નારંગી છાલ ઉતારેલી એક ચમચી કેસર રીત એક પેનમાં દુધને ઉકળવા… Read more…

Add a Review

Rate this by clicking a star below: