Cheese Garlic Bread | ચીઝ ગાર્લિક બ્રેડ

Visited 741 times, 1 Visits today

View Location in Map

સામગ્રી

6-8 બ્રેડ સ્લાઈસ
4 ચમચા બટર
મીઠુ સ્વાદઅનુસાર (જો અનસોલ્ટેડ બટર લીધુ હોય તો)
2 ½ કપ છીણેલુ ચીઝ
3 ચમચી ચીલી ફ્લેક્સ
6-8 કળી લસણ

રીત

ઓવનને 300 ફેરનહાઈટ કે 180 સે. પર પ્રિ હિટ કરી લો.
બટરમાં છુંદેલુ લસણ મિક્સ કરી લો. અનસોલ્ટેડ બટર હોય તો સ્વાદમુજબ મીઠુ ઉમેરી દો. બ્રેડ પર આ મિશ્રણ પાથરી દો. હવે તેના પર છીણેલુ ચીઝ પાથરો અને તેને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરો. આ બ્રેડને ઓવનની ગ્રીલ પર સીધી જ મુકી દો. બેકિંગ ટ્રેમાં મુકવાની જરૂર નથી. 5-6 મિનીટમાં તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-INE-quick-recipe-which-will-be-ready-within-10-minuts-5062992-PHO.html?seq=3

Related Listings

સામગ્રી સવા કપ ઘઉંનો લોટ એક ચમચી ઘી પા ચમચી મીઠુ સ્ટફિંગ માટે અડધો કપ છીણેલું કોબીજ બે ચમચા પનીરનો ભુક્કો બે ચમચા સમારેલી કોથમીર એક લીલુ… Read more…

સામગ્રી અઢીસો ગ્રામ રવો અઢીસો ગ્રામ દહી પોણી ચમચી ખાવાનો સોડા મીઠુ સ્વાદ અનુસાર ખીરૂ બનાવવા માટે હુંફાળુ પાણી રીત રવાની અંદર દહીં અને જોઈતુ હુંફાળુ પાણી… Read more…

Add a Review

Rate this by clicking a star below: