Grape Riphresara Popsikala | ગ્રેપ રિફ્રેશર પોપ્સીકલ

Visited 459 times, 1 Visits today

View Location in Map

સામગ્રી
2 કપ લીલી દ્રાક્ષનો જ્યુસ
2 કપ તાજી કાળી દ્રાક્ષના ટુકડા

રીત
લીલી દ્રાક્ષના જ્યુસ સાથે કાળી દ્રાક્ષના ટુક્ડા ઉમેરીને કુલ્ફીના મોલ્ડમાં રેડીને રાતભર ફ્રિજરમાં સેટ થવા દો. તૈયાર છે રિફ્રેશીંગ ગ્રેપ્સ પોપ્સીકલ. ઈચ્છો તો તમે આમાં થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-cool-and-fruity-popsical-recipe-4970685-PHO.html?seq=4

Related Listings

Add a Review

Rate this by clicking a star below: