મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

Visited 476 times, 1 Visits today

View Location in Map

મેથી – મોઢાની દુર્ગંધથી બચવા માટે મેથીના દાણાં લો અને તેને પાણી સાથે કે ચા સાથે નિયમિત લેવાના રાખો.

ઍવકાડો(જમરૂખના આકારનું ઉષ્ણકટિબંધનું એક ફળ) – મોઢાની વાસને દૂર કરવા માટેનો આ એક પ્રભાવી માર્ગ છે. આ ફળના સેવનથી વાસ જ દૂર નથી રહેતી પણ દાંતનો સડો રોકાય છે અને દાંત સ્વચ્છ રહે છે.

જામફળ પણ દૂર કરશે આ સમસ્યા – જામફળ ખાવાથી મોઢાની વાસ દૂર રહે છે અને આનાથી પેઢામાંથી થઇ રહેલા રક્તસ્રાવમાં રાહત મળે છે.

કાચા ફળ અને શાકભાજીનો રસ – બધા ફળો અને શાકભાજીની રસથી મોઢાની દુર્ગંધ દૂર કહે છે અને જેમને આ સમસ્યા હોય તેમણે વધારે પ્રમાણમાં આવા રસોનું સેવન કરવું જોઇએ.

Source By: gujarati.webdunia

Related Listings

Add a Review

Rate this by clicking a star below: