karela Juice | કારેલાનો જ્યુસ

Visited 414 times, 2 Visits today

View Location in Map

સામગ્રી
2 કારેલા સમારેલા બી કાઢીને
1 ઈંચ આદુનો ટુકડો
1 લીંબુનો રસ
½ ચમચી હળદર
½ ચમચી સિંધાલૂણ
ચપટી મીઠુ
વૈકલ્પિક સામગ્રી (ઈચ્છો તો)
મધ સ્વાદમુજબ
1 ચપટી મરી પાઉડર
પુદીનાના પાન

રીત
મધ અને મરી સિવાયની બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ તેમાં થોડુ પાણી ઉમેરીને સ્મુધ પેસ્ટ બની જાય ત્યાં સુધી ગ્રાઈન્ડ કરો. પછી આ સ્મુધ પેસ્ટને ગળણીથી ગાળી તેમાંથી જ્યુસ કાઢી જારમાં ભરી લો. જ્યુસ ઘટ્ટ હોય તો જરૂર પ્રમાણે વધુ પાણી ઉમેરી શકો છો. એક ગ્લાસમાં ઈચ્છો તો મધ લઈ તેમાં આ જ્યુસ મિક્સ કરી ઉપરથી મરી ભભરાવીને સર્વ કરો.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-various-types-of-mixed-vegetables-juice-recipe-4973769-PHO.html?seq=7

Related Listings

સામગ્રી 1 પાકી કેરી સમારેલી 2 કેળા 1 કપ દુધ 2 કપ તાજુ દહી 1 ચમચો રોઝ વોટર (વૈકલ્પિક) 4-5 એલચીનો પાઉડર (વૈકલ્પિક) 4-5 ચમચા ખાંડ કે… Read more…

સામગ્રી ત્રણ કપ ફુલ ક્રિમ મિલ્ક પોણોથી અડધો કપ દળેલી ખાંડ (ટેસ્ટ મુજબ) બદામની કતરણ એક નારંગી છાલ ઉતારેલી એક ચમચી કેસર રીત એક પેનમાં દુધને ઉકળવા… Read more…

સામગ્રી- -100 ગ્રામ બદામ -10 ગ્રામ કાળામરી -700 ગ્રામ ખાંડ -1/2 ગ્રામ કેસર -20 ગ્રામ મગજતરીના બી રીત- સૌપ્રથમ ખાંડ સિવાયની બાકીની સામગ્રીને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. Read more…

Add a Review

Rate this by clicking a star below: