Kesar Pista Milk Shake | કેશર પિસ્તા મિલ્ક શેક

Visited 721 times, 1 Visits today

View Location in Map

સામગ્રી-

-100 ગ્રામ પિસ્તા
-1ગ્રામ કેસર
-300 ગ્રામ ખાંડ
-1 ચમચી લીલો રંગ
-1/2 ચમચી પિસ્તા એસેન્સ

રીત-

સૌપ્રથમ પિસ્તાને થોડા શેકી ઠંડા કરો. ત્યાર બાદ તેમાં કેસર નાખીને બધી સામગ્રી મિકસ કરી મિક્ક્ષરમાં પાવડર બનાવો. પછી ચાળણીથી ચાળી લો. ગરમ કઢાઈમાં ૧ મિનિટ માટે કેસર શેકી તેનો ભૂક્કો કરી ડબ્બામાં ભરી દો. ત્યાર બાદ જ્યારે મિલ્કશેક બનાવવો હોય ત્યારે ૧ ગ્લાસ ઠંડા દૂધમાં એકથી દોઢ ચમચી મસાલો નાંખીને બ્લેન્ડર ફેરવવું. તૈયાર છે સ્વાદિષ્ટ મિલ્ક શેક.

Source By: Divyabhaskar

http://www.divyabhaskar.co.in/news/REC-try-this-milk-shakes-for-your-child-and-guest-in-this-summer-4975307-PHO.html?seq=6

Related Listings

Add a Review

Rate this by clicking a star below: